rio kapadia dies at the age of 66 bollywood mourns late actor best known for chak de india and dil chahta hai unknown

બોલીવુડને લાગ્યો વધુ એક ઝટકો!! ટેલેન્ટેડ એક્ટરનું થયું નિધન, ‘ચક દે ઈન્ડિયા’ સહિત આ હિટ ફિલ્મોમાં કર્યું હતું કામ…

બૉલીવુડ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડના જાણીતા અભિનેતા રિયો કાપડિયાનું નિધન થયું છે તેમણે 66 વર્ષની વયે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. અભિનેતા રિયોએ ​​14 સપ્ટેમ્બર બપોરે 12.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બર સવારે 11:00 વાગ્યે ગોરેગાંવના શિવધામ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે રિયોના […]

Continue Reading