ફરી એકવાર બોલીવુડમાં તૂટયો દુ:ખનો પહાડ, ફેમસ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાના ઘરના ખાસ વ્યક્તિનું નિધન…
હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાના ચાહકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના સસરા જ્હોન સ્વિંડલનું નિધન થઈ ગયું છે, અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ માહિતી આપી છે. પ્રીતિ ઝિન્ટા તેના સસરાના નિધનથી ભાંગી પડી છે અને આ વાત તેની પોસ્ટ દ્વારા સ્પષ્ટપણે જાણવા મળી રહી છે. અભિનેત્રીએ તેના […]
Continue Reading