હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાના ચાહકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના સસરા જ્હોન સ્વિંડલનું નિધન થઈ ગયું છે, અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ માહિતી આપી છે.
પ્રીતિ ઝિન્ટા તેના સસરાના નિધનથી ભાંગી પડી છે અને આ વાત તેની પોસ્ટ દ્વારા સ્પષ્ટપણે જાણવા મળી રહી છે. અભિનેત્રીએ તેના સસરા સાથે એક સુંદર તસવીર શેર કરીને ખૂબ જ ભાવુક નોંધ પણ લખી છે.
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે આ દિવસોમાં ફિલ્મોથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે દરરોજ તેના સાસરિયાં અને બાળકોની તસવીરો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સસરા જોન સ્વિંડલની એક તસવીર શેર કરી હતી.
તસવીરની સાથે અભિનેત્રીએ જણાવ્યું કે તે હવે આ દુનિયામાં નથી તસવીરમાં તે લાલ ડ્રેસમાં તેનો હાથ પકડીને ઉભી જોવા મળે છે જ્યારે તેના સસરા ગ્રે રંગનો પેન્ટ કોટ સૂટ પહેરે છે.
વધુ વાંચો:ગદર 2 એ KGF 2 ને પછાડી બનાવ્યો આ રેકોર્ડ, આટલા કરોડ પાર કમાણી કરી નાખી…
તસવીર શેર કરતી વખતે એક્ટ્રેસે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે પ્રીતિએ લખ્યું- પ્રિય જ્હોન હું તમારી દયાને ચૂકી જઈશ અને તમારી બધી શાણપણ મને ગમશે, મને તમારી સાથે શૂટ પર જવું ગમ્યું.
photo credit: India TV Hindi(google)
તમારા મનપસંદ ભારતીય ભોજનને મારા અને મારા પરિવાર માટે સૂર્યપ્રકાશમાં દરેક વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ તમારું ઘર ખોલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારું દિલ તમારા વિના ઇસ્ટ કોસ્ટ ક્યારેય એકસરખો રહેશે નહીં, હું જાણું છું કે તમે હવે શાંતિથી અને સુખી જગ્યાએ છો. તમારા આત્માને શાંતિ મળે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.