બોલિવૂડ અભિનેત્રી જયા પ્રદાને કોર્ટે આપી 6 મહિનાની સજા, અને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો, જાણો શું છે કારણ…
1970-80 ની મશહૂર બોલિવૂડ અભિનેત્રી જયા પ્રદાને ચેન્નાઈની કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. અભિનેત્રી પર 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ અરજી ચેન્નાઈના રાયપેટમાં તેમની માલિકીના થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ થિયેટર ચેન્નાઈના રામ કુમાર અને રાજા બાબુ દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે મેનેજમેન્ટ કર્મચારીઓને ESI ચૂકવવામાં નિષ્ફળ […]
Continue Reading