ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહ બન્યા પિતા, પત્ની સંજનાએ આપ્યો દીકરાને જન્મ, રાખ્યું આવું નામ…
દોસ્તો હાલમાં ખબર સામે આવી છે કે એશિયા કપ છોડીને ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ શ્રીલંકાથી ઈન્ડિયા પાછા આવ્યા છે કેમકે બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયા છે. જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશના ઘરે પારણું બંધાયું છે. સોમવારે પુત્રને જન્મ આપ્યો છે. સ્ટાર કપલે પુત્રનું નામ ‘અંગદ’ રાખ્યું છે. ભારતીય ફાસ્ટ બોલરે ટ્વિટર […]
Continue Reading