હોળી પહેલા આ વિસ્તારોમાં વરસાદની આગાહી, હવામાન વિભાગની નવી નક્કોર આગાહી, જુઓ શું કહ્યું…
માર્ચના શરૂઆતના દિવસોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે સવારના સમયે અને રાતના સમયે ઠંડી હવાઓના કારણે રાહત તો મળી છે, પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ લોકોને થવા માંડ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો શનિવારે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. દેશની રાજધાની દિલ્હીમાં 16 માર્ચના રોજ આકાશ સ્વચ્છ રહેશ. IMD એ 16 માર્ચના રોજ ઉપ-હિમાલયન પશ્ચિમ […]
Continue Reading