Rain forecast in these areas ahead of Holi

હોળી પહેલા આ વિસ્તારોમાં વરસાદની આગાહી, હવામાન વિભાગની નવી નક્કોર આગાહી, જુઓ શું કહ્યું…

Breaking News

માર્ચના શરૂઆતના દિવસોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે સવારના સમયે અને રાતના સમયે ઠંડી હવાઓના કારણે રાહત તો મળી છે, પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ લોકોને થવા માંડ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો શનિવારે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

દેશની રાજધાની દિલ્હીમાં 16 માર્ચના રોજ આકાશ સ્વચ્છ રહેશ. IMD એ 16 માર્ચના રોજ ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 20 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીરમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે. જો કે, 22 થી 24 માર્ચની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાંચો:‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી ટ્વિંકલ વશિષ્ઠ બંધાઈ લગ્નના બંધનમાં, પતિને કરી લિપ-કિસ, ફોટો વાયરલ…

21 માર્ચ સુધી તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે તો બીજી તરફ આકાશમાં આછા વાદળો છવાયેલા રહેવાની છે બીજી તરફ 21 માર્ચ સુધી તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ 18 થી 21 માર્ચ સુધી દિલ્હી-એનસીઆરમાં હળવા વાદળો છવાયેલા રહેશે.

IMD એ 16 થી 19 માર્ચ દરમિયાન ગંગીય પશ્વિમી બંગાળમાં આંધી, વિજળી અને 30 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપ પવન સાથે વરસાદની ભવિષ્યવાણી કરી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *