ભરૂચમાં એક જ પરિવારના 5 લોકોનો માળો વિખરાયો, ગાડીનો ડૂચો થઈ ગયો, બાળક સાથે થયો ચમત્કાર…
અકસ્માત કોઈ નવી વસ્તુ નથી દરેક માટે અચાનક મુશ્કેલી ઊભી કરતું છે હાલમાં ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના એક ગામ પાસે બુધવારે બે કાર વચ્ચેની ભીષણ અથડામણમાં એક જ પરિવારના પાંચ લોકોના અવસાન થયા હતા. જ્યારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. મૃતકોમાં માતા-પિતા અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માત છતાં કારમાં સવાર […]
Continue Reading