આ દિગ્ગજ ક્રિકેટર છૂપી રીતે કર્યા લગ્ન; 2 મહિના પહેલા જ છોકરીથી મુલાકાત કરી હતી, ફોટા અને વીડિયો થયો વાયરલ….
હાલમાં ખબર સામે આવી છે કે ધાંસુ ક્રિકેટર સરફરાઝ ખાને જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કર્યા છે. તેણે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની યુવતી સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સરફરાઝને તેના સાસરિયાના ઘરે કાળી શેરવાનીમાં જોઈ શકાય છે. photo credit: Navbharat Times(google) મળતી માહિતી […]
Continue Reading