હાલમાં ખબર સામે આવી છે કે ધાંસુ ક્રિકેટર સરફરાઝ ખાને જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કર્યા છે. તેણે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની યુવતી સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સરફરાઝને તેના સાસરિયાના ઘરે કાળી શેરવાનીમાં જોઈ શકાય છે.
photo credit: Navbharat Times(google)
મળતી માહિતી મુજબ ક્રિકેટર સરફરાઝ ખાને જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કર્યા હતા તેણે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની યુવતી સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે.
photo credit: Zee News – India.com(google)
જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સરફરાઝને તેના સાસરિયાના ઘરે કાળી શેરવાનીમાં જોઈ શકાય છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરનાર આ બેટ્સમેન તેણે કહ્યું કે જો અલ્લાહ ઈચ્છશે તો હું એક દિવસ ભારત માટે ચોક્કસપણે રમીશ. ક્રિકેટરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.
Indian cricketer sarfaraz khan got married in shopian pic.twitter.com/inEvFiWk6t
— Mastaan🇵🇸 (@sartaj_4u) August 6, 2023
વધુ વાંચો:ખરાબ મિત્રોની સંગતને કારણે આ 24 વર્ષીય યુવકની હાલત થઈ આવી ! જોઈને તમને પણ દયા આવશે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.