Ambalal Patel made a new prediction

વાવાઝોડા બાદ અંબાલાલ પટેલે કરી નવી નકોર આગાહી, 2 દિવસ સુધી ગુજરાતમાં રહેશે અતિ ભારે…

ગુજરાત રાજ્ય પર હજી બિપોરજોય નામનું સંકત ગયું છે ત્યાં અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને ખુબ મોટી આગાહી કરી છે. સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોના માધ્યમથી તમે જોયું જ હશે કે બિપોરજોય ચક્રવાતે ગુજરાતના કચ્છ તથા દ્વારકા જેવા અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ વિખેર્યો હતો વાવાઝોડું તો આવ્યું સાથો સાથ ગુજરાતના અનેક જગ્યાએ ખુબ […]

Continue Reading