South film star Daniel Balaji dies of cardiac arrest at the age of 48

બ્રેકિંગ: નથી રહ્યા સાઉથ ફિલ્મોના મશહૂર એક્ટર, 48 વર્ષની ઉંમરે કાર્ડિયક અરેસ્ટથી થયું નિધન…

સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 માર્ચની રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી બાલાજીનું નિધન થયું હતું. મળતી માહિતી મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. માત્ર 48 વર્ષની વયે ડેનિયલનું આ […]

Continue Reading