તારક મહેતાની દયા ભાભીનો આવો વિડીયો થયો વાઇરલ, જોઈને તમે પણ ચોકી જશો…
હાલના સમયના અંદર તારક મહેતામાં દયાનો કિરદાર નિભાવી ચૂકેલી દિશા વકાનીનો એક અનોખો વિડીયો સામે આવ્યો છે. તારક મહેતા શોમાં દયાબેનની યાદો તો પ્રશંસકોને હજુ પણ આવી રહી છે, પરંતુ તેઓ હવે આ શોમાં પાછા ફરવાના નથી તે વાતનો ખુલાસો શોના મેકર્સે આપી દીધો છે. શોમાં દયાબેનની બે વિશેષતાઓ માટે હંમેશાં યાદ રાખવામાં આવશે, એક […]
Continue Reading