પ્રેગ્નન્સીની જાહેરાત બાદ પહેલીવાર જોવા મળ્યા દીપિકા-રણવીર, અનંત અંબાણીના લગ્ન માટે જામનગર રવાના થયા…
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બર મહિનામાં તેમના પહેલા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કપલે 29 ફેબ્રુઆરીની સવારે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી. આ સમાચાર બાદ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થશે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે […]
Continue Reading