પૌત્રના લગ્ન બાદ ધર્મેન્દ્ર પાજી એ હેમા માલિની અને ઈશા દેઓલ થી માંગી માફી, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ, જુઓ…
બૉલીવુડ સિનેમા ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધર્મેન્દ્રએ પોતાની પત્ની અને પુત્રી માટે માફી માંગતી ઈમોશનલ પોસ્ટ લખી છે જેના જવાબમાં એશા દેઓલે એક પોસ્ટ લખી છે અભિનેતા ધર્મેન્દ્રએ આજે સોશિયલ મીડિયા પર પોતાની અને તેની પુત્રી એશા દેઓલની જૂની તસવીર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં ધર્મેન્દ્રએ ભાવનાત્મક રીતે લખ્યું ઈશા, આહાના, હેમા અને મારા પ્રિય તખ્તાની અને […]
Continue Reading