બૉલીવુડ સિનેમા ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધર્મેન્દ્રએ પોતાની પત્ની અને પુત્રી માટે માફી માંગતી ઈમોશનલ પોસ્ટ લખી છે જેના જવાબમાં એશા દેઓલે એક પોસ્ટ લખી છે અભિનેતા ધર્મેન્દ્રએ આજે સોશિયલ મીડિયા પર પોતાની અને તેની પુત્રી એશા દેઓલની જૂની તસવીર પોસ્ટ કરી છે.
આ પોસ્ટમાં ધર્મેન્દ્રએ ભાવનાત્મક રીતે લખ્યું ઈશા, આહાના, હેમા અને મારા પ્રિય તખ્તાની અને વોહરા, હું તમને ખૂબ પ્રેમ કરું છું હું તમને મારા હૃદયના ઊંડાણથી પ્રેમ અને સન્માન કરું છું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે હું તમને અંગત રીતે આ વાત ન કહી શક્યો પણ
ધર્મેન્દ્રની આ પોસ્ટ પછી તેના ચાહકોને આશ્ચર્ય થયું કે અભિનેતાએ આવી ભાવનાત્મક પોસ્ટ કેમ શેર કરી? કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સની દેઓલની પુત્રીના લગ્નમાં એશા અને આહાના બંનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ બંને આવ્યા ન હતા, ધર્મેન્દ્રએ આ વિશે લખ્યું છે.
ધર્મેન્દ્રની ઈમોશનલ પોસ્ટ જોયા બાદ ઈશાએ પાપા ધર્મેન્દ્ર માટે એક પોસ્ટ પણ લખી છે. ઈશાએ પોતાના લગ્નનો એક ફોટો શેર કર્યો છે, જેમાં હેમા માલિની અને ધર્મેન્દ્ર પણ ઈશા અને તેના પતિ સાથે છે. ઈશાએ લખ્યું લવ યુ પપ્પા, તમે શ્રેષ્ઠ છો. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમે તે જાણો છો. ખુશ રહો અને હંમેશા ખુશ અને સ્વસ્થ રહો લવ યુ.
વધુ વાંચો:સલમાન ખાને પરિવાર સાથે મળી આ રીતે મનાવી બકરા ઈદ, શેર કર્યો ખાસ ફોટો, જુઓ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.