What is Dayaben's condition after leaving the serial

તારક મહેતા સિરિયલ છોડ્યા બાદ દયાબેન ની હાલત તો જુઓ, છલકાતા હૈયે નિવેદન આપતા કહ્યું કે હવે તો…

Bollywood Breaking News

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેના કારણે તેની ખૂબ મોટી ફેન ફોલોવિંગ છે અને તેના થકી જ તારક મહેતા શોના 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આટલા વર્ષોમાં તારક મહેતા શોમા ઘણા બદલાવો જોવા મળ્યા છે.

ઘણા કલાકારો તારક મહેતા શો છોડી ચૂક્યા છે તો નટુકાકા અને હાથીભાઈ નું પાત્ર ભજવતા કલાકારો નું દેહાંત પણ નિપજ્યું છે આજે પણ લોકો તારક મહેતા શો ના પહેલાના એપીસોડ માં રહેલા સ્ટાર કાસ્ટ જોવા વધારે પસંદ કરે છે એવો માં સૌથી વધારે દર્શકોની માંગ થઈ રહી છે.

દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી ની વાપસીની તારક મહેતા સોની શરૂઆતથી 2017 સુધી પોતાના દમદાર અભિનય થકી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર દિશા વાકાણીએ અચાનક તારક મહેતા શો પોતાની ડીલેવરી સમય છોડી દીધો હતો અને ત્યારબાદ તે પાછી ફરી નથી તે છેલ્લા ઘણા સમયથી અભિનય થી દૂર ઘરેલું જીવન વ્યતીત કરી રહી છે.

છેલ્લા ઘણા સમય થી દિશા વાકાણી ના પરત ફરવાની ખબરો સામે આવી રહી હતી પરંતુ તેમાં કોઈ સચ્ચાઈ નહોતી એ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં દિશા વાકાણી પોતાની આપ વીતી જણાવતી જોવા મળે છે વિડીયો જોયા બાદ લોકો સમજી શકતા નથી કે આ દિશા વાકાણી ને શું થઈ ગયું છે કે આટલી બધી બદલાઈ ગઈ છે.

વધુ વાંચો:સિરિયલ પહેલાની જેઠાલાલ ની સંઘર્ષ ભરી કહાની ! નોકર માંથી આ રીતે બન્યા શ્રેષ્ઠ અભિનેતા, જાણો…

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં દિશા વાકાણીનું મેકઅપ વિનાનું આવું લૂક જોતા લોકો હેરાન રહી ગયા છે ઘણા બધા લોકો એમ જણાવી રહ્યા છે કે દિશા વાકાણી નો સિરિયલ છોડ્યા બાદ આ હાલ થઈ ગયો છે તો ઘણા બધા લોકો તેને રસ્તા પર આવી ગઈ છે એમ જણાવી રહ્યા છે.

થોડા સમય પહેલા એવી પણ ખબરો સામે આવી હતી કે દિશા વાકાણી ને કે!ન્સર થઈ ગયું હતું જેના કારણે તેને તારક મહેતા સો છોડી દીધો હતો પરંતુ એ વાતમાં કોઈ સચ્ચાઈ નહોતી એ વચ્ચે તાજેતરમાં સામે આવેલો આ વિડીયો તે જ્યારે પોતાની નિમોનીયા ની સારવાર બાદ હોસ્પિટલમાં થી.

પરત ફરતી હતી એ સમયનો છે તેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છું 10 દિવસની સારવાર બાદ હવે હું ફળો અને દૂધ સાથે સામાન્ય ભોજન લઈ શકું છું.

તારક મહેતા શો વિશે પૂછતા તેને જણાવ્યું હતું કે મને તારક મહેતા શો માંથી ઘણો પ્રેમ મળ્યો છે આજે પણ મને લોકો દિશા વાકાણી ની જગ્યાએ દયાબેન કહીને બોલાવે છે.

જેનાથી હું આનંદ અનુભવું છું પરંતુ હવે હું મારા બાળક ની સંભાળ રાખવા માટે પારીવારીક જીવન વ્યતીત કરવા માંગુ છું હું તારક મહેતા શોના તમામ સાથી મિત્રો ને ખુબ યાદ કરુ છુ દિશા વાકાણી ના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *