Dinesh Prasad who lashed out at Sanatan apologized for the controversy

સનાતન વિષે બફાટ મારનાર દિનેશ પ્રસાદ જબ્બર ફરી ગયા, વિવાદ બરાબર ઊપડતાં માફી માંગી, જુઓ Video…

સાળંગપુર વિવાદ બાદ હવે ભરૂચના દિનેશ પ્રસાદ નામના વ્યક્તિનો સનાતન ધર્મ વિશે બફાટ કરતો વીડિયો થોડાક દિવસો પહેલા સામે આવ્યો હતો હવે તેમણે વિવાદ વધતાં માફી માંગી છે અને આ વીડિયો પર વિચિત્ર મંતવ્ય આપ્યું છે. તેમણે મંતવ્ય આપતા કહ્યું કે મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા […]

Continue Reading