Jawan Day 2 Collection: બીજા દેવસે જવાન ફિલ્મમાં મોટી ગિરાવટ, ફક્ત આટલા કરોડ કમાણી…
હાલમાં શાહરુખ ખાનની ફિલ્મ જવાનને લઈને ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે જવાન ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે ભાગ્યે જ કોઈ સિનેમા હોલ હશે જેમાં શાહરૂખની એન્ટ્રી પર તાળીઓ કે સીટીઓ ના વાગી હોય જન્માષ્ટમીના અવસર પર રિલીઝ થયેલી જવાને પહેલા દિવસે જ તાબડતોડ કમાણી કરી […]
Continue Reading