ગુમ થયેલી ટાઈટન સબમરીનના ટુકડા મળ્યા, તો શું કયા કારણે 5 મુસાફરોના અવસાન થયા હતા, જાણો…
રવિવારે એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલી ટાઇટન સબમરીનને લઈને એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેવીને ગુમ થયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ મળી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે 22 ફૂટની ટાઈટન સબમરીનમાં થોડા દિવસો પહેલા વિસ્ફોટ થયો હતો જેના કારણે જહાજમાં સવાર પાંચેય મુસાફરોના અવસાન થયા હતા. રવિવારે સબમરીન ગુમ […]
Continue Reading