Gadar 2 teaser went viral

ગદર 2 નું ટીઝર થયું વાયરલ, સકીના ની કબ્ર આગળ રડતાં દેખાયા સની દેઓલ, સત્ય આવ્યું સામે…

ગદર 2 નું ટીઝર રીલિઝ થઈ ગયું છે જે ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે ટીઝરમાં જે ઈમોશનલ સીન સામે આવ્યો છે તે ચાહકોના મનમાં એક સવાલ ઉભો કરી રહ્યો છે તેઓ જાણવા આતુર છે કે કોની કબર સામે સની દેઓલ એટલે કે તારા સિંહ રડતો જોવા મળે છે. ખરેખર ગદર 2 નું ટીઝર એક […]

Continue Reading
Gadar 2 teaser

ગદર 2 નું ટીઝર: સની દેઓલ હિંમત અને દેશભક્તિની મહાકથાને પુનર્જીવિત કરવા માટે પાછો ફર્યો, જુઓ…

સની દેઓલને ફરી એકવાર તારા સિંહના અવતારમાં જોવો ખરેખર રસપ્રદ છે હાલમાં આ ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે અને 23 વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે, હવે થોડા સમય પહેલા ગદર 2નું જબરદસ્ત ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે સની દેઓલને ફરી એકવાર તારા સિંહના અવતારમાં જોઈને તમે હસી જશો. ટીઝર પોતાનામાં જ […]

Continue Reading