રક્ષાબંધન પર PM મોદીની દેશની બહેનોને ‘રાખી ભેટ’, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં આટલા બધો ઘટાડો…
મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને રક્ષાબંધન પહેલા સરકારે મોટી ભેટ આપી છે. આજે કેબિનેટની બેઠકમાં ગેસ સિલિન્ડરના ભાવ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે, એટલે કે હવેથી તમને સસ્તામાં ગેસ સિલિન્ડર મળશે. સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 […]
Continue Reading