ટીમ ઈન્ડિયા માટે મોટી ખબર, આ ક્રિકેટર બન્યો ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ, BCCI નું એલાન…
રાહુલ દ્રવિડ બાદ ભારતીય ક્રિકેટ ટીમને નવા મુખ્ય કોચ મળ્યા છે બીસીસીઆઈએ ગૌતમ ગંભીરની મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગંભીર રાહુલ દ્રવિડના સ્થાને ભારતના મુખ્ય કોચ બનશે. ફોટો ક્રેડિટ:ગૂગલ 42 વર્ષીય ગંભીર 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ સાથે, તેમની મેન્ટરશિપ હેઠળ, KKRએ IPL […]
Continue Reading