About the life of singer Geetaben

નાની-મોટી ઘણી સમસ્યા આવી હતી ગીતાબેનના જીવનમાં, જાણો કેવું હતું તેમનું સિંગરનું બાળપણ…

આજે તો દરેક ગુજરાતી ગીતાબેનને જરૂર ઓળખતા હશે તેઓ કચ્છ જિલ્લાના અંજાર ગામના ટપ્પર ગામના વતની છે તેઓ માલધારીની શાન અને ગણા ફેમસ ગાયિકા છે ગીતાબેનનું સૌથી લોકપ્રિય ગીત જેને આખા ગુજરાતને ગાતું કરી દીધું હતું એ છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ગીતાબેન જયારે ૨ વર્ષના હતા ત્યારેજ તેમના પપ્પાને લકવા થઇ […]

Continue Reading