Gujarat Asna Cyclone

ગુજરાત પરથી ‘આશના’ વાવાઝોડાનો ખતરો ટળ્યો, પણ હજી આ તારીખથી વરસાદ ભૂક્કા કાઢશે…

ગુજરાત પરથી હાલ ‘આશના’ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને અડીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. તો વરસાદે પણ તારાજી સર્જી હતી વાવાઝોડાની અસરના કારણે હજી પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. […]

Continue Reading