ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી, આ જગ્યાએ પડશે ધોધમાર વરસાદ…
લાંબા સમયનાં અંતરાલ બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે હજુ રાજ્યમાં 18 અને 19 સપ્ટેમ્બરે ભારે થી અતિ ભારે વરસાદ રહેશે. મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસશે. મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. […]
Continue Reading