જેમના નામથી સીટીઓ વાગતી, એ ગુજરાતી ફેમસ અભિનેત્રી કિરણ આચાર્ય છે આ ગામની, જાણો જીવન વિષે અને શું કરે છે…
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સુંદર આંખોથી લોકોને દીવાના બનાવી દેનાર અભિનેત્રી કિરણ આચાર્ય ની જીવન કહાની વિશે આજે આપણે વાત કરીશું કિરણ આચાર્ય નું મુળ વતન સોમનાથ છે પરંતુ તેઓ વડોદરા રહેતા હતા તેમના પિતા ડોક્ટર હતા નાનપણથી કિરણને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો કે ઘેરથી બહાનું કાઢીને ફિલ્મો જોવા પહોંચતા હતા તેમના […]
Continue Reading