મધુર કોયલ જેવો અવાજ કાઢનાર ગીતા બહેન રબારી છવાઈ ગયા મધ્યપ્રદેશમાં, જુઓ તસવીરો થઈ વાઇરલ…
હાલના સમયના અંદર ગુજરાતના મશહૂર લોકગાયિક ગીતા બહેન રબારીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે હાલના સમયના અંદર દર્શકોના દિલ જિતતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના લોકપ્રિય ગીતાબેન રબારીમિ લોક ચાહના માત્ર ગુજરાત પૂરતી જ મર્યાદા નથી એ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. દેશ વિદેશની ધરતીમાં તેઓ પોતાના સુરીલા અવાજને ગુંજાવી આવ્યા છે. […]
Continue Reading