Egg Curry: હવે ધાબા કે હોટલ જેવી ઈંડા કઢી બનાવો ઘરે જ, આ રેસીપી અજમાવી જુઓ, આંગળિયો ચાટી જશો…
ભારતના કેટલાક રાજ્યોમાં સ્વાદિષ્ટ ઈંડાની કરી ઘણી રેસ્ટોરાંમાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ આપણે આ સ્વાદિષ્ટ હોટલ જેવી ઈંડાની કરી ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઈંડામાંથી આપણે ઓમેલેટ, ભુર્જી વગેરે વાનગીઓ બનાવી શકીએ છીએ તમે બધા આ રેસીપીને અનુસરીને આ હોટેલને ઈંડાની કરી સરળતાથી બનાવી શકો છો. જરૂરી વસ્તુ: […]
Continue Reading