પ્રખ્યાત IAS અધિકારી ટીના ડાબીના ઘરે બંધાયું પારણું, દીકરાને આપ્યો જન્મ, પતિ પણ છે IAS અધિકારી…
હાલમાં ખબર સામે આવી છે કે પ્રખ્યાત IAS ટીના ડાબીના ઘરમાં ખુશીનો માહોલ છે. ટીના ડાબીએ જયપુરની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના જન્મથી ટીના ડાબીના પરિવારમાં ખુશીની લહેર છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 22 એપ્રિલ 2022ના રોજ ટીના ડાબીએ પ્રદીપ ગાવંડે સાથે […]
Continue Reading