હાલમાં ખબર સામે આવી છે કે પ્રખ્યાત IAS ટીના ડાબીના ઘરમાં ખુશીનો માહોલ છે. ટીના ડાબીએ જયપુરની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના જન્મથી ટીના ડાબીના પરિવારમાં ખુશીની લહેર છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 22 એપ્રિલ 2022ના રોજ ટીના ડાબીએ પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કર્યા હતા. ટીના ડાબીના આ બીજા લગ્ન હતા. ટીના ડાબીના પતિ પ્રદીપ ગાવંડે પણ આઈએએસ ઓફિસર છે.
ટીના દાબી જેસલમેરની કલેક્ટર હતી ત્યારે તેની પ્રેગ્નન્સીની માહિતી મળી હતી. આ કારણોસર તેમણે નોન-ફિલ્ડ પોસ્ટિંગ માટે અપીલ કરી હતી. જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો:સનાતન વિવાદ પર પહેલીવાર બોલ્યા PM નરેન્દ્ર મોદી, કહ્યું- સનાતન ધર્મને આ લોકો ખત્મ કરવા માંગે છે…
જે બાદ તેને પહેલા મેડિકલ લીવ પર અને પછી મેટરનિટી લીવ પર મોકલવામાં આવી હતી. આ સમય દરમિયાન, બધા જાણવા માંગતા હતા કે ટીના ડાબીને પુત્ર હશે કે પુત્રી. હવે IAS દંપતીને સારા સમાચાર મળ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.