Team India announced for the Test series against England

ઈગ્લેંડ સામે ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું થયું એલાન, મોહમ્મદ શમી બહાર, આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી…

ટીમ ઈન્ડિયાને આ મહિનાના અંતથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. BCCI એ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચો (IND vs ENG ટેસ્ટ) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ સિરીઝમાં જોરદાર ધૂમ મચાવી શકે છે. બીજી તરફ ઈંગ્લેન્ડની કમાન ઓલરાઉન્ડર બાન સ્ટોક્સ પાસે રહેશે. ઈંગ્લેન્ડ સામેની આ […]

Continue Reading