IND vs ENG: ચોથી ટેસ્ટમાંથી ભારતના આ બે ઘાતક ખેલાડીઓ થયા બહાર, આ ખેલાડીને મળ્યો મોકો…
હાલમાં ક્રિકેટમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત કેએલ રાહુલ પણ ઈંગ્લેન્ડ સામે 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે બુમરાહને વર્કલોડ મેનેજ કરવા માટે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રાહુલ સંપૂર્ણપણે ફિટ નથી અને હાલમાં NCAમાં રિહેબિંગ કરી રહ્યો છે બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મુકેશ કુમારને ટીમમાં […]
Continue Reading