IND vs ENG: Virat Kohli's reaction on India's victory is the most viral

ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર વિરાટ કોહલીનું આવ્યું રીએક્શન, મિનિટોમાં જ થયું વાયરલ, જુઓ શું કહ્યું…

ભારતીય ટીમે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણીમાં 3-1ની લીડ મેળવી લીધી છે જે બાદ ભારતીય ઓપનર વિરાટ કોહલીએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ શ્રેણીમાં ભારતીય ટીમના ઓપનર વિરાટ કોહલીએ પણ યુવા ખેલાડીઓના વખાણ કર્યા છે. વિરાટ કોહલીએ x પર લખ્યું, હા, અમારી યુવા ટીમ દ્વારા અભૂતપૂર્વ શ્રેણી જીત. દૃઢતા, નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા દર્શાવી હાલમાં વિરાટ […]

Continue Reading