ક્રિકેટ જગતમાં સન્નાટો, ભારતના દિગ્ગજ ક્રિકેટરે ચોથા માળેથી છલાંગ મારતા નિધન…
ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી ડેવિડ જોન્સનનું નિધન થઈ ગયું છે 52 વર્ષીય જોન્સનનું 20 જૂનના રોજ સવારે તેમના બેંગલુરુના ઘરે અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, ડેવિડ જોનસન માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેના કારણે તેણે તેની બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને ખુદખુશી કરી હતી. […]
Continue Reading