India's oldest cricketer Dattajirao Gaikwad passes away

ક્રિકેટ જગતમાં છવાયો શોક, ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટરનું થયું નિધન, BCCIએ આપી શ્રદ્ધાંજલિ…

દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હોવાનો રેકોર્ડ ધરાવતા ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું તાજેતરમાં નિધન થયું છે. દત્તાજીરાવ ગાયકવાડ 95 વર્ષના હતા ગાયકવાડનું નિધન વય સંબંધિત બિમારીઓને કારણે થયું હતું BCCIએ ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપી છે. દત્તાજીરાવ ગાયકવાડે તેમની 9 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં ભારત માટે 11 મેચ રમી, જેમાંથી ચારમાં સુકાની હતા. 1952માં ઈંગ્લેન્ડ સામે […]

Continue Reading