Video: ખોડિયાર માતાનું અપમાન કર્યા બાદ સ્વામિનારાયણ સંતે માંગી માફી, હાથ જોડીને કહ્યું કે- મારો હેતુ કોઈની ધાર્મિક…
એકબાજુ સાળંગપુર ભીંત ચિત્રોનો વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ને હવે બીજી બાજુ વધુ એક ધાર્મિક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો આગની જેમ ફેલાઈ રહ્યો છે. વાત એમ છે કે સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં ગરમ માહોલ જોવા મળી […]
Continue Reading