Virat Kohli made a big revelation on his retirement

વિરાટ કોહલીએ પોતાની નિવૃત્તિને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારુ કામ થઈ જશે હું જતો રહીશ…

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. IPL 2024માં વિરાટ કોહલી તોફાની સ્ટાઈલમાં રન બનાવી રહ્યો છે કોહલી વિશ્વના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. IPLમાં RCBના એક કાર્યક્રમમાં વિરાટ કોહલીને નિવૃત્તિને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ પણ વાંચો:દરિયા કિનારે બોયફ્રેન્ડ સાથે રોમાંટિક થઈ ‘તારક મહેતા’ની સોનુ, ઘૂંટળીએ બેસીને લગ્ન […]

Continue Reading