સામંથાથી છૂટાછેડા લીધા બાદ નાગા ચૈતન્યની સગાઈ, અભિનેત્રી સાથે ગુપચુપ તસવીરો શેર કરી…
સાઉથ એક્ટર નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથેના સંબંધોને નવું નામ આપ્યું છે. તાજેતરમાં નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી અને તેને પોતાનો જીવનસાથી બનાવ્યો. હા, ફરી એકવાર નાગા ચૈતન્ય બની ગયા છે. ફોટો ક્રેડિટ:ગૂગલ સામંથાથી છૂટાછેડા પછી નાગા ચૈતન્ય લાંબા સમયથી શોભિતા ધૂલીપાલાને ડેટ કરી રહ્યો છે. હવે બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. […]
Continue Reading