ત્રીજા મહિનાની આ તારીખથી ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી પડશે! હવામાન એક્સપર્ટોની ભારે આગાહી…
ફેબ્રુઆરી મહિનો ખતમ થઈ ગયો છે થવાને આરે છે છતાં ગુજરાતમાં જાણે ઉનાળો શરૂ થયો હોય તેવું લાગી થઈ રહ્યું છે. વહેલી સવારે અને રાતે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ દિવસના જબ્બર ગરમી લાગવા લાગી છે. બીજી બાજુ દેશના હવામાનની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 16 વર્ષમાં ફેબ્રુઆરીમાં સૌથી ઠંડી રાતો અને સવારની શરૂઆત […]
Continue Reading