Shah Rukh Khan reached Tirupati before the release of Jaawan

જવાન ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન દીકરી સુહાનાને લઈ તિરુપતિ મંદિર પહોંચ્યા, વીડિયો થયો વાયરલ…

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે જવાન શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા, શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનથારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર […]

Continue Reading