બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લગ્નની ખબર પર જાહ્નવી કપૂરે તોડી ચુપ્પી, કહ્યું- એક અઠવાડિયામાં મારા લગ્ન…
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાઈ લીધું છે. જાહ્નવી કપૂરનું નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. આ દિવસોમાં જનવીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીને લઈને ચર્ચામાં છે. આ સિવાય જનવીર કપૂર તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે […]
Continue Reading