ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુ:ખદ ખબર; દિગ્ગજ અભિનેતાની પત્નીનું થયું નિધન, રજાઓ માણવા બેંગકોક ગઈ હતી…
દોસ્તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે કે કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્નીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે પત્ની સ્પંદના પરિવાર સાથે થાઈલેન્ડમાં હતી અને પતિ વિજય રાઘવેન્દ્ર બેંગ્લોરમાં હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પંદનાનું બ્લડ પ્રેશર ઓછું હતું, જેના કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો કન્નડ ફિલ્મ […]
Continue Reading