દોસ્તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે કે કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્નીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે પત્ની સ્પંદના પરિવાર સાથે થાઈલેન્ડમાં હતી અને પતિ વિજય રાઘવેન્દ્ર બેંગ્લોરમાં હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પંદનાનું બ્લડ પ્રેશર ઓછું હતું, જેના કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્ર પર આ સમયે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેમની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.
સ્પંદનાનું બેંગકોકની હોસ્પિટલમાં નિધન થયું હતું. અહેવાલો અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે વિજય રાઘવેન્દ્રની પત્ની પરિવાર સાથે થાઈલેન્ડમાં હતી 41 વર્ષીય સ્પંદના રાઘવેન્દ્રને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો તેની માહિતી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું બ્લડ પ્રેશર ઓછું હતું, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
વધુ વાંચો:ચંદ્રયાન-3 એ મોકલી ચંદ્રની પહેલી તસવીર ! કંઈક આવો નજારો દેખાયો, જોઈને હ્રદય થશે ધગ ધગ…..
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.