Karan Deol's wedding preparations have started

કરણ દેઓલના લગ્નની તૈયારીઓ થઈ શરૂ, લાઇટ અને ફૂલોથી સજાવ્યો સની દેઓલનો બંગલો, જુઓ તસવીરો…

બૉલીવુડ એક્ટર સની દેઓલનો પુત્ર કરણ દેઓલ હાલમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે બોલિવૂડ એક્ટર સની દેઓલનો મોટો પુત્ર કરણ દેઓલ લગ્ન કરવા જઈ રહ્યો છે કરણ દેઓલ 18 જૂને દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે લગ્ન પ્રસંગે બંગલાને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. બંગલાની ચારે બાજુ રંગબેરંગી […]

Continue Reading