બૉલીવુડ એક્ટર સની દેઓલનો પુત્ર કરણ દેઓલ હાલમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે બોલિવૂડ એક્ટર સની દેઓલનો મોટો પુત્ર કરણ દેઓલ લગ્ન કરવા જઈ રહ્યો છે કરણ દેઓલ 18 જૂને દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરવા માટે તૈયાર છે.
લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે લગ્ન પ્રસંગે બંગલાને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. બંગલાની ચારે બાજુ રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી છે દેઓલ પરિવારના બંગલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. જણાવી દઈએ કે સની દેઓલના પુત્ર કરણ દેઓલે બિમલ રાયની પૌત્રી દ્રિષા આચાર્ય સાથે સગાઈ કરી લીધી છે.
કરણ અને દ્રિષાના લગ્નની વિધિ 16 જૂનથી શરૂ થશે લગ્ન સમારોહમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજરી આપશે. કરણ દેઓલની સંગીત સેરેમનીમાં સની દેઓલ, બોબી દેઓલ, ઉભય દેઓલની ખાસ બોન્ડિંગ જોવા મળી હતી અભિનેતાએ કેમેરા સામે પોઝ આપ્યો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વધુ વાંચો:ધર્મેન્દ્ર પાજી એ પૌત્ર કરણના લગ્ન પર ખુશી વ્યક્ત કરી, બનનાર દુલ્હનના કર્યા વખાણ, જુઓ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.