Kartik Aaryan's Two Family Members Die

કાર્તિક આર્યન પર તૂટયો દુ:ખનો પહાડ, મુંબઈમાં થયેલ ભારે તૂફાનને લીધે પરિવારના બે લોકોના અવસાન…

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન પર દુ:ખનો પહાડ પડ્યો છે, તેના ઘરેથી એક સાથે બે લોકોની અર્થી ઉઠી છેઆ ઘટનાએ કાર્તિકને ભાંગી નાખ્યો છે.તાજેતરમાં, મુંબઈમાં અચાનક જોરદાર તોફાન અને વરસાદ થયો હતો જે દરમિયાન ઘાટ કોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક મોટું હોર્ડિંગ પડી ગયું હતું. ફોટો ક્રેડિટ:ગૂગલ(Kartik aryan mama-mami) જ્યારે આ અકસ્માત થયો હતો તે […]

Continue Reading