Film stars expressed their anger on Kolkata rape case

કોલકત્તા ટ્રેની ડૉક્ટર સાથે થયેલ ધૃણાસ્પદ કૃત્યને લઈ બોલીવુડ ‘ગુસ્સામાં’, આપી પ્રતિક્રિયા…

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર દેશ ખળભળાટ મચી ગયો છે આ ઘટનાએ દેશના લોકોને હચમચાવી દીધા છે જુનિયર ડૉક્ટર સાથે બનેલા આ ગુનાએ આપણને 2012માં બનેલા નિર્ભયા રે!પ અને મ!ર્ડર કેસની યાદ અપાવી દીધી છે. હવે જનતાની સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ ટ્રેઈની ડોક્ટરને ન્યાય અપાવવા માટે એકઠા થઈ […]

Continue Reading