સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં લુટારાઓએ બેંક લૂંટી, બેંકના લોકો જોતાંજ રહિયા ગયા, જુઓ CCTV વીડિયો…
ગુજરાતના સુરતમાં બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ, બે બાઇક પર સવાર ચારથી પાંચ હેલ્મેટધારી લૂંટારુઓએ શહેરની હદમાં આવેલા સચિન નજીકના વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા પર હુમલો કર્યો હતો. લૂંટારુઓ એક પછી એક હેલ્મેટ પહેરીને અંદર પ્રવેશ્યા અને બંદૂકની અણી પર કેશિયર અને સ્ટાફને બંધક બનાવ્યા. 13 લાખથી […]
Continue Reading