ગુજરાતના લોકપ્રિય ખજુરભાઈ આવા આલીશાન બંગલામાં રહે છે, મહેલ થી કમ નથી ઘરના અંદરનો નજારો…
મિત્રો હાલમાં ગુજરાતી દિલોમાં રાજ કરી રહેલા અને લાખો લોકોની ભરપૂર મદદ કરી ચૂકેલા એવા બારડોલીના ખજૂરભાઈનું નામ સાંભણીનેજ દરેક ગુજરાતીનું હૈયું ધગધગ થાય છે. તેમણે લોકોને કોરોના વખતે લોકોને આર્થિક રીતે ઘણી બધી મદદ કરી અને પોતાની કલાને કારણે બધાને હસાવ્યા પણ છે તો તમને ખજૂરભાઈના ઘર વિષેની માહિતી અને તે કેવું જીવન જીવે […]
Continue Reading